ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL Auction 2020: IPLના ઈતિહાસમાં સૌથી મોંધો બોલર રહ્યો પેટ કમિન્સ - latestsportsnews

ન્યૂઝ ડેસ્ક : IPL13મી સિઝન માટે આજે કોલકાતામાં ખેલાડીઓની હરાજી ચાલુ છે. IPL 2020માં 8 ટીમો 338 ખેલાડીઓ ઉપર બોલી લગાવી છે. જેમાં 190 ભારતીય ખેલાડી, જ્યારે 145 વિદેશી છે. જોકે 338 ખેલાડીઓમાંથી આઠ ટીમોમાં ફક્ત 73 સ્થાન ખાલી છે. જેમાં 29 વિદેશી ખેલાડી સામેલ છે.

etv bharat
etv bharat

By

Published : Dec 19, 2019, 8:34 PM IST

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કમિન્સને કોલકતા નાઈટ રાઈડર્સે 15.50 કરોડમાં ખરીધો છે. IPLના ઈતિહાસમાં સૌથી મોંધો બોલર રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details