ગુજરાત

gujarat

ETV Bharat / sports

લોકડાઉનમાં પણ ભારતીય ક્રિકેટર્સ પર છે ટ્રેનરની નજર... - ટ્રેનર

લોકડાઉનના સમયે ભારતીય ક્રિકેટર્સની ફિટનેશ પર તમામ નજર રખાઇ રહી છે.

લોકડાઉનમાં પણ ભારતીય ક્રિકેટર્સ પર છે ટ્રેનરની નજર
લોકડાઉનમાં પણ ભારતીય ક્રિકેટર્સ પર છે ટ્રેનરની નજર

By

Published : Apr 9, 2020, 8:08 PM IST

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ટ્રેનર લોકડાઉનમાં પણ ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે.

ટીમના ખેલાડીઓને લોકડાઉનમાં પણ ફિટનેશ ચાર્જ આપ્યો છે અને ટ્રેનર નિક વેબ તથા ફિજિયો નિતિન પટેલ એથ્લીટ મોનીટરિંગ સિસ્ટમ દ્વારા ખેલાડીઓની ફિટનેશ પર નજર રાખી રહ્યા છે.

ભારતીય ટીમ

સુત્રએ જણાવ્યું કે, ' ખેલાડી જેવો પોતાનો ડેટા એપ પર નાખે નિક અને નિતિન તેને ચેક કરે અને દરેક દિવસે ખેલાડીઓની પ્રગતિ પર નજર રાખે છે.’

કોરોના વાઇરસના કારણે વિશ્વ આ સમયે મુશ્કેલીમાં છે અને તે જ કારણે IPLના ભવિષ્ય પર પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. BCCI ઓક્ટોબર-નવેમ્બરમાં IPLની મહેમાનગતી પર વિચાર કરી રહી છે, પરંતુ તે ત્યારે જ સફળ થશે જ્યારે ICC T-20 વર્લ્ડ કપને સ્થગિત કરી નાખે.

ABOUT THE AUTHOR

...view details