મેચ સાંજે 7 ક્લાકે શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે મેદાન ભીનું હોવાના કારણે એમ્પાયરે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
સુરતમાં ધોધમાર વરસાદના કારણે મેચમાં ટોસ પણ ન હતું થયું.
મેચ સાંજે 7 ક્લાકે શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે મેદાન ભીનું હોવાના કારણે એમ્પાયરે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
સુરતમાં ધોધમાર વરસાદના કારણે મેચમાં ટોસ પણ ન હતું થયું.
ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રથમ T-20માં દક્ષિણ આફ્રિકાનો 11 રનને હરાવ્યું હતું. 5 મેચની T-20 સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 1 ઓક્ટોબરે ચોથી T-20 રમાશે.
નોંધનીય છે કે, 5 મેચની T-20 સીરિઝ બાદમાં બંને ટીમો વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ રમાશે. વન ડે સીરિઝની તમામ મેચ વડોદરામાં રમાશે.