ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs AUS: સિરિઝની પહેલી મેચમાં ભારતની કરારી હાર...

મુંબઈ: IND vs AUSની પ્રથમ વનડેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 10 વિકેટે મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમે 37.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો છે. વોર્નરે 128 રને અને ફિન્ચે 110 રન કર્યા હતા. બંનેએ ભારત સામે વન-ડેમાં હાઈએસ્ટ પાર્ટનરશીપનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સીરિઝની બીજી વનડે 17 જાન્યુઆરીએ રાજકોટ ખાતે રમાશે.

India
પ્રથમ વનડે

By

Published : Jan 14, 2020, 9:59 AM IST

Updated : Jan 14, 2020, 8:43 PM IST

ભારતની ટીમ: શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ભારતીય ટીમ

ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝાંપા

ઓસ્ટ્રેલિયન ટીમ
Last Updated : Jan 14, 2020, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details