ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન ઔતિહાસિક ઇડન ગાર્ડનમાં રમશે.
માત્ર 50 રુપિયામાં જુઓ ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ - SpiritOfCricket
કોલકતા : સ્ટેડિયમમાં વધુમાં વધુ દર્શકોને લાવવા માટે, બંગાળ ક્રિકેટ એસોસિએશને આવતા મહિને ઈડન ગાર્ડન્સમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચની ટિકિટ માટે ન્યૂનતમ ભાવ 50 રૂપિયા નક્કી કર્યો છે. ઈડન ગાર્ડન્સમાં ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચની ટિકીટની કીંમત 200,150,100 અને 50 રુપિયા રાખવામાં આવી છે.
etv bharat sports
CBIના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે, ઈડન ગાર્ડનસમાં ટિકીટની કીંમત 200,150,100 અને 50 રુપિયા રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે , દર્શકો મોટી સંખ્યામાં મેચ જોવા માટે આવે.