- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઈ
- 482નો લક્ષ્યાંક મેળવતા મેળવતા ઈંગ્લેન્ડની ટીમ 164 પર ઓલઆઉટ
- રવિચન્દ્રને ઈંગ્લેન્ડના બોલરોને ધૂળ ચટાવી ફટકારેલી સદી ચર્ચામાં રહી હતી
ન્યૂઝ ડેસ્કઃ ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે ટેસ્ટ બીજી ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ 482 રનનો લક્ષ્યાંક મેળવતા મેળવતા માત્ર 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.