બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર 2 વર્ષનો બેન - Cricket latest News
હેૈદરાબાદઃ આઇસીસીએ બાગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને ક્રિકેટના દરેક ફોર્મેટ્સથી 2 વર્ષ માટે બેન કર્યો છે. આ બેનનું કારણ શાકિબે બુકીનો કોન્ટેક્ટ કર્યો હતો. એક બુકીએ મેચ ફિક્સિંગ માટે શાકિબનો સંપર્ક કર્યો હતો. પણ શાકિબે આ બાબતની જાણકારી ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (ICC)ને આપી નહોતી.
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસનને આઇસીસીએ 2 વર્ષ માટે કર્યો બેન
આઇસીસીએ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને ક્રિકેટના દરેક ફોર્મેટ્સમાંથી 2 વર્ષ માટે બેન કર્યા છે. આ બેનનુ કારણ છે કે શાકિબે બુકીનો સંપર્ક કર્યો હતો. બુકીને મેચની ફિક્સીગ માટે ફોન કરવામાં આવ્યો હતો. પણ આ વાતની જાણકારી ICCને આપી નહોતી.