ગુજરાત

gujarat

ETV Bharat / sports

ગંભીરે સંજૂ સૈમસન માટે કર્યું ટ્વિટ, લખ્યું-આ તમારી ક્ષણ છે. - ગંભીરએ સંજૂ સૈમસન માટે કર્યું ટ્વિટ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન ગૈતમ ગંભીર બાગ્લાદેશ વિરૂધ્ધ રમાનાર ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના યુવા બેટ્સમેન સંજૂ સૈમસનના પસંદગીથી ગંભીર ખુસ છો. ગંભીરએ સંજૂને કહ્યું કે, આ તેમનો મોકો છે જેને સંજૂને બન્ને હાથોથી એન્કેશમેન્ટ જોઇએ.

ગંભીરએ સંજૂ સૈમસન માટે કર્યું ટ્વિટ

By

Published : Oct 25, 2019, 3:05 PM IST

ગંભીરએ ટ્વિટ કરીને લખ્યું કે, સંજૂ સેમસન દ્વારા આ શાનદાર અને સાચા માયનામાં ગેફમાં રમવામાં આવ્યો શોર્ટ. ટી-20 ટીમમાં પસંદ થવા બદલ શુભેચ્છાઓ. હલકા હાથ ફુર્તીલા પગ અને ઉમ્મીદ છે કે સંતુલીત માથુ.. જાઓ સંજૂ આ તારો ક્ષણ છે જે લાંબા સમયથી બાકી હતો.

ભીરએ સંજૂ સૈમસન માટે કર્યું ટ્વિટ

ગંભીર લાંબા સમયથી સંજૂને ટીમમાં પસંદ કરવા માટે હિમાયત કરી રહ્યા હતા. સંજૂ લાંબા સમય સુધી ટીમનો દરવાજો ખટખટાવી રહ્યો હતો. સંજૂએ હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં પસંદીકારોમાં પસંદગી કરવા માટે મજબૂર કરી દીધા

ABOUT THE AUTHOR

...view details