ગુજરાત

gujarat

ETV Bharat / sports

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરની નવી હેર સ્ટાઈલ - Tendulkar gives himself a haircut

દેશભરમાં અત્યારે લોકડાઉન 2.0 ચાલી રહ્યું છે ત્યારે રોજિંદા જીવનમાં બદલાવ આવી રહ્યો છે. લોકડાઉન હોવાને લીધે બધા જ સલૂન બંધ છે. એવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ઈન્સ્ટા પર જાતે હેર કટિંગ કરતા એક ફોટો શેર કર્યો હતો.

Sachin Tendulkar posts pictures of his new hairdo
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની નવી હેર સ્ટાઈલ

By

Published : Apr 20, 2020, 5:49 PM IST

મુંબઈ: દેશભરમાં અત્યારે લોકડાઉન 2.0 ચાલી રહ્યું છે ત્યારે રોજિંદા જીવનમાં બદલાવ આવી રહ્યો છે. લોકડાઉન હોવાને લીધે બધા જ સલૂન બંધ છે. એવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ઈન્સ્ટા પર જાતે હેર કટિંગ કરતા એક ફોટો શેર કર્યો હતો.

તેંડૂલકરે કેપ્શનમાં લખ્યું છે કે, સ્કેવર કટ રમવાથી લઈને હેર કટ કરવા સુધી, મેં બધુ જ એન્જોય કર્યું છે. મારી નવી હેર સ્ટાઈલ કેવી લાગે છે, આલિમ હકીમ અને નંદન નાઈક લાગું છું ને.

આલિમ હકીમ અને નંદન નાઈક પ્રખ્યાત હેર સ્ટાઈલીસ્ટ છે. તેંડૂલકરે બંનેને ટેગ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details