IPLની હરાજીમાં ઘણા વિદેશી ખેલાડીઓ પર બધા ફ્રેન્ચાઇઝીસની નજર રહશે. ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડના ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીસની સૌથી વધારે નજર રહેશે.
IPLની હરાજી વિશે ETV ભારતે ઈગ્લેન્ડના લેફ્ટ આર્મ સ્પિનર મોન્ટી પાનેસર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આ વખતે ઇંગ્લેન્ડના ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.
EXCLUSIVE: IPLની હરાજી પહેલા મોન્ટી પાનેસર સાથે વાતચીત જેસન રોય, સેમ કરન, લિયામ પ્લંકેટ, ટોમ કુરન અને ઈયોન મોર્ગન પર બધાની નજર છે.
મોન્ટી પાનેસરે કહ્યું કે, ઇગ્લેન્ડના કેપ્ટન મોર્ગન પર ઘણી ફ્રેન્ચાઇઝીસની બોલી લગાવી શકે છે. મોર્ગન મિડલ ઓર્ડરમાં ટીમને સંતુલન આપી છે. કેપ્ટન માટે પણ મોર્ગન સારો વિકલ્પ છે. આ સિવાય સેમ અને ટોમ કરન પણ ઘણા પર ઘણી ટીમ બોલી લગાવી શકે છે.