ગુજરાત

gujarat

ETV Bharat / sports

EXCLUSIVE INTERVIEW : મયંક અગ્રવાલ સાથે Etv Bharat ની ખાસ વાતચીત

પૂણે : સાઉથ અફ્રિકા વિરૂદ્ધ રમવામાં આવેલી ટેસ્ટ સીરીઝના બીજા મેંચમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર મયંક અગ્રવાલએ શાનદાર શતક લગાવ્યો હતો.તેમણે 195 બોલમાં 108 રન બનાવ્યા હતા.ત્યારે Etv Bharat સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.

મંયક અગ્રવાલ સાથે Etv Bharat ની ખાસ વાતચીત

By

Published : Oct 10, 2019, 6:28 PM IST

Updated : Oct 10, 2019, 8:40 PM IST


વાઇજૈગમાં શતક લગાવનાર મયંક અગ્રવાલએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં તેમના માટે સારા રહ્યા.હું મારા પ્રફોર્મથી ખુશ છું.જો આવી રીતે જ હું રન બનાવીશ તો મારા માટે સારૂ રહેશે.હું એક ખેલાડી છું તેથી મારે સત્તત સિખતા રેહવું જોઇઅ.હું પ્રયત્ન કરીશ કે હું આવી રીતે જ સારો પ્રદર્શન મારા દરેક મેંચમાં આપતો રહું.તેમણે વધુમાં કહ્યું કે સ્પોર્ટસ એક આવી ચીજ છે કે,જેમાં બેલેન્સ રાખવું જરૂરી છે.જો આજે આપ 100 રન બનાવો તો તમારે સત્તત સારો પ્રદર્શન કરવો જોઇએ.તેમણે તેમના રમત વિશે વધારે જણાવ્તા કહ્યું કે,મેં મારા રમતને સમજવાની કોશિશ કરી છે.જો તમે તમારા રમતને સમજી શકો તો તમારા માટે વસ્તું આસાન થઇ જશે.હું તેના ઉપર જ કામ કરી રહ્યો છું.

EXCLUSIVE INTERVIEW : મંયક અગ્રવાલ સાથે Etv Bharat ની ખાસ વાતચીત

વિરાટ કોહલી તથા ધોની વિશે તમેણે કહ્યું કે,મને વિરાટ સાથે ધણું સીખવા મળ્યું છે.અને ધોની એ મારી ધણી મદદ કરી છે.

Last Updated : Oct 10, 2019, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details