ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથિક ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે 2000 થી 2006 સુધી રમ્યો છે. બેટ્સમેને કહ્યુ કે, મારા કાર્યકાળ દરમિયાન મને જે આશ્વાસન મળ્યુ છે. તેના માટે હું દિલથી આભાર વ્યકત કરુ છુ.
ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા - Cricket
સ્પોર્ટસ ડેસ્ક : ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથિકે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ટ્રેસ્કોથિકે ઈંગ્લેન્ડ માટે 76 ટેસ્ટ મેચમાં 43.79ની એવરેજ 5,825 રન ફટકાર્યા છે.
ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા
તેમણે કહ્યુ કે, હું કલ્બ અને મારા પરિવારને મારા ભવિષ્ય વિશે વાત કરી રહ્યો હતો. મને લાગ્યુ કે આ યોગ્ય સમય છે. ક્રિકેટને અલવિદા કહેવા માટે માટે મે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST