ગુજરાત

gujarat

ETV Bharat / sports

ENG vs WI: ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડે 399 રનનો ટાર્ગેટ આપ્યો - nationalnews

મેચની શરુઆતમાં 62 રનની ઇનિંગ્સ રમનારા પેસર સ્ટુઅર્ટ બ્રોડે વિન્ડિઝ ટીમની પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ તેણે બંને વિકેટ પોતાના નામે કરી હતી.

ENG vs WI
ENG vs WI

By

Published : Jul 27, 2020, 9:28 AM IST

મૈનચેસ્ટર : વિન્ડીઝ અને ઈંગ્લેન્ડે વચ્ચે મૈનચેસ્ટરમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે 2 વિકેટે પર 226 રન ડિકલેર કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 399 રનનો ટાર્ગેટને પૂર્ણ કરવા મેદાને ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમે માત્ર 10 રન કર્યા અને 2 વિકેટનું નુકસાન પણ થયું હતુ.

પેસર સ્ટુઅર્ટ બ્રોડે

મેચની શરુઆતમાં 62 રનની ઈન્ગિસ રમનાર પેસર સ્ટુઅર્ટ બ્રોડને વેસ્ટઈન્ડીઝ ટીમની પ્રથમ ઈનિગ્સમાં 6 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ તેણે બંને વિકેટ પોતાના નામે કરી હતી.પેસર સ્ટુઅર્ટ બ્રોડે પ્રથમ ઈનિગ્સમાં 31 રન કરી 6 વિકેટ લીધી હતી. જેમાં ઈગ્લેન્ડે ત્રીજા દિવસે વેસ્ટઈન્ડિઝને 197 રનમાં આલઆઉટ થયું છે. 172 રનની લીડ મળી છે.

જેસન હોલ્ડર

ઈંગ્લેન્ડે તેમની બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ પર 226 રન ફટકારી વેસ્ટઈન્ડિઝ સામે 399 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.વેસ્ટઈન્ડિઝે ત્રીજા દિવસે 2 વિકેટના નુકસાન પર 10 રન ફટકાર્યા હતા જે લક્ષ્યથી હજુ પણ 389 રનથી દુર છે.બ્રોડે બંન્ને વિકેટ ઝડપી કુલ ટેસ્ટ વિકેટની સંખ્યા 499 પર પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details