ગુજરાત

gujarat

ETV Bharat / sports

વોર્નરે કોહલી અને પોતાની વચ્ચે સરખામણી બાબતે કહ્યું- બંને દેશ માટે જુનૂનથી રમવા માટે પ્રેરિત - ગ્રાઉન્ડ

ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાની અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેની સરખામણી દર્શાવી છે.

વોર્નરે કોહલી અને પોતા વચ્ચે સરખામણી બાબતે કહ્યુ- બંને દેશ માટે જુનૂનથી પ્રેરિત
વોર્નરે કોહલી અને પોતા વચ્ચે સરખામણી બાબતે કહ્યુ- બંને દેશ માટે જુનૂનથી પ્રેરિત

By

Published : May 6, 2020, 4:16 PM IST

સિડની : બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું કે, બંને પોતપોતાના દેશ માટે રમતા હોય છે. આ તકે જુનૂન સાથે આગળ વધતા હોય છે.

વોર્નરે વાતચીત કરતા જણાવ્યું કે, ' ચોખ્ખી વાત છે કે વિરાટ તરફથી વાત નથી કરી શકતો, પરંતુ અમે ગ્રાઉન્ડ પર જઇએ ત્યારે કેટલાકને ખોટા સાબિત કરવાની જરૂર હોય છે.

તેઓએ કહ્યું કે, ' જો તમે રમતમાં હોવ તો, ઉદાહરણ માટે, તમે વિચારો છો, ઠીક છે, હું તેનાથી વધુ રન બનાવવા જઇ રહ્યો છુ. હું તેના પર ઝડપથી સિંગલ લેવા જઇ રહ્યો છુ. તમે તેનાથી સારૂ પ્રદર્શન કરવા ઇચ્છો છો, જો કે મેચ મા છો. આ વસ્તુ જુનુન સાથે આવે છે.

ડેવિડે વધુમાં કહ્યું કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજા વિરૂદ્ધ રમતા હોય છે. આ વસ્તુ જૂનુન સાથે આવે છે.

ABOUT THE AUTHOR

...view details