ગુજરાત

gujarat

ETV Bharat / sports

શું ઓસ્ટ્રેલિયન બૉલર એડમ જંપાએ બોલ સાથે છેડછાડ કરી ? વીડિયો વાયરલ

લંડનઃ વિશ્વ કપમાં બીજી મેચમાં ભારતે ધ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 353 રનનો પડકાર ફેંક્યો છે. ભારતીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલરોને જોરદારની ટક્કર આપી છે. આ મેચ દરમિયાન એડમ જમ્પા કૅમેરામાં કેદ થયા જ્યારે તે બોલ પર કઈંક લગાવી રહ્યા હતા.

cricket

By

Published : Jun 9, 2019, 11:10 PM IST

ઑસ્ટ્રેલિયન ટીમે તાજેતરમાં તેમના સ્ટાર પ્લેયર ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને બૅન બાદ વર્લ્ડ કપ ટીમમાં લીધા છે. માર્ચ 2018 માં કેપ ટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેના બોલ ટેમ્પિંગ વિવાદમાં જોડાયા બાદ બંને ખેલાડીઓને 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

શું ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જુન્પાએ બોલ સાથે કરી છેડછાડ ?

કૈમરન બૈનક્રૉફ્ટને પણ 9 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હજી પણ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે બૉલ-ટેમ્પરિંગની યાદો તાજી છે. એવામાં જમ્પા આ બાબતે અટવાઇ જાય તો તે ટીમ માટે મોટો ખતરો બની શકે છે. જો કે હજી તે કહેવું મુશ્કેલ છે કે જમ્પા આખરે બોલ સાથે શું કરી રહ્યો હતો. આ મેચમાં જમ્પાએ 6 ઓવરમાં 50 રન આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details