ગુજરાત

gujarat

ETV Bharat / sports

ગેલ અને વોર્નરે ચાહકોને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ - દિવાળીની શુભકામના

હૈદરાબાદઃ રવિવારના રોજ ભારતમાં દિવાળીનો તહેવાર મનાવામાં આવી રહ્યો છે, ત્યારે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ક્રિસ ગેલએ સોશ્યલ મીડિયા દ્વારા દિવાળીની શુભકામના આપી હતી.

વોર્નર અને ગેલએ ફેન્સને આપી દિવાળીની શુભકામના

By

Published : Oct 27, 2019, 3:09 PM IST

હૈદરાબાદઃ ઑસ્ટ્રેલિયાીના બેટ્સમેન ડેવિડ વોર્નરએ રવિવારની સવારે ભારતમાં રહેલા ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી હતી.

વોર્નરનો આ શુભ અવસર પર જન્મદિવસ પણ છે અને તેમને ઇસ્ટાગ્રામ પર દરેકને દીવાળીની શુભકામના પાઠવી હતી.

વોર્નર અને ગેલએ ફેન્સને આપી દિવાળીની શુભકામના

સનરાઇજર્સ હૈદરાબાદ માટે રમતા સમયે વોર્નરએ આઇપીએલમાં છેલ્લા સીજનમાં 692 રન બનાવ્યા હતા.

જ્યારે સ્મિથએ દીવાળીની શુભકાના આપી હતી. સ્મિથએ ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે ભારતમાં રહેલા મારા દરેક દોસ્તોને દીવાળીની શુભકામના.

વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલએ પણ ફેન્સને દીવાળીની શુભકાના પાઠવી હતી.

વોર્નર અને ગેલએ ફેન્સને આપી દિવાળીની શુભકામના

ABOUT THE AUTHOR

...view details