મેલબર્ન : કોરોના વાઇરસના પગલે ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ ખેલાડીઓને સરકારની મદદ નથી મળી રહી. તેવામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને બુધવારે પૂર્વ અને વર્તમાન ખેલાડીઓની મદદ કરવા માટે 2,50,000 ડોલર ફંડ આપવાનો નિર્ણય કર્યો છે.
કોવિડ-19 : ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર્સ એસોસિએશને ખેલાડીઓ માટે જાહેર કર્યુ ઇમરજન્સી ફંડ - ACA
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને બુધવારે ભૂતપુર્વ અને વર્તમાન ખેલાડીઓને રાહત ફંડમાં આપવા 2,50,000 ડોલરની જાહેરાત કરી છે.
કોવિડ-19 : ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર્સ એશોશિએશને ખેલાડીઓ માટે જાહેર કર્યુ ઇમરજન્સી ફંડ
ACAએ કહ્યું કે, 'કોરોના વાઇરસનો પ્રભાવ અમારા કેટલાક પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ પર પડી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, 'અમારા જો સભ્ય સરકારી મદદની રાહ જોતા હોય તેના માટે અમે ACA પાસે ઇમરજન્સી ફંડથી તેના માટે મદદની માગ કરી છે.
કોરોના વાઇરસના કહેરની જો ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 50 લોકોના મોત નિપજ્યા છે.