ગુજરાત

gujarat

ETV Bharat / sports

મેગ લેનિંગે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના બેટ્સમેનની લીધી ક્લાસ - Australian captain Lanning delivers virtual batting class for Ireland women's team

મેગ લેનિંગે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના બેટ્સમેનની ક્લાસ લીધી હતી.

મેગ લેનિંગે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના બેટ્સમેનની લીધી ક્લાસ
મેગ લેનિંગે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના બેટ્સમેનની લીધી ક્લાસ

By

Published : May 9, 2020, 8:34 PM IST

ડબલીન : કોવિડ-19ના કારણે લાગેલા બ્રેકના કારણે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગે આયર્લેન્ડની મહિલા ટીમની ઓનલાઇન ક્લાસ દ્વારા બેટિંગના પાઠ શીખવ્યા હતા.

આ બેટિંગ પાઠમાં આયર્લેન્ડની ભૂતપુર્વ કેપ્ટન ઇસોબેલ જોયસે પણ સામેલ હતી. આ સિવાય મહિલા ટીમના મુખ્ય કોચ અને તેની પાર્ટનર મૈથ્યુ વોટ પણ સામેલ હતી. આ તકે બંનેએ કેટલીક વસ્તુઓ પર વાતચીત કરી હતી. જેમાં મોટી મેચને લઇને તૈયારી સાથે ગત વર્ષે લેનિંગે રમેલી શતકીય ઇનિંગ્સને લઇને પણ વાચચીત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details