વિશ્વકપ: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ 64 રન હરાવી, સેમીફાઈનલ પહોચી - #cwc2019
લંડન: વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ મંગળવારે લોર્ડસના મેદાનમાં ઈંગ્લેન્ડને 64 રનની માત આપી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગલેન્ડની સામે 268 રનોનું લક્ષ્ય હતું. જેની મેજબાન ટીમ મેળવી નહોતી શકી અને 44.4 ઓવરોમાં 221 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
વિશ્વકપ: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ 64 રન હરાવી, સેમીફાઈનલ પહોચી
ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસી. સેમીફાઈનલમાં પહોચનારી પ્રથમ ટીમ બની છે. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધારે 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિંચ સદી ફટકારી હતી.
Last Updated : Jun 26, 2019, 12:31 AM IST