હોબાર્ટ:બાંગ્લાદેશે સોમવારે અહીં T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) તેની પ્રથમ સુપર 12 મેચમાં નેધરલેન્ડને 9 રને હરાવ્યું. નેધરલેન્ડે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા બાદ, બાંગ્લાદેશે 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી અફીફ હુસૈને સૌથી વધુ 38 રન બનાવ્યા, જ્યારે બાસ ડી લીડે 29 રનમાં 2 વિકેટ લીધી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 135 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે નેધરલેન્ડને 9 રને હરાવ્યું હતું. (Bangladesh beat Netherlands by 9 runs) બાંગ્લાદેશના બોલરોમાંફાસ્ટ બોલર તકસીન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની આ પહેલી મેચ છે, જ્યારે નેધરલેન્ડ સુપર-12 માટે ક્વોલિફાય થયુ હતું.
બંને ટીમોના ખેલાડી: