ગુજરાત

gujarat

ETV Bharat / sports

41મી મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન રમાઈ, પાકિસ્તાન પહોંચ્યુ સેમિફાઇનલમાં - બાંગ્લાદેશ વિ પાકિસ્તાન મેચ લાઈવ અપડેટ

T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) બાંગ્લાદેશના 127 રનના જવાબમાં પાકિસ્તાને 18.1 ઓવરમાં 128 રન બનાવી પાંચ વિકેટે મેચ જીતી લીધી (Pakistan beat Bangladesh by five wickets) હતી.

41મી મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન રમાઈ, પાકિસ્તાન પહોંચ્યુ સેમિફાઇનલમાં
41મી મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન રમાઈ, પાકિસ્તાન પહોંચ્યુ સેમિફાઇનલમાં

By

Published : Nov 6, 2022, 11:52 AM IST

Updated : Nov 6, 2022, 2:56 PM IST

એડિલેડઃT20 વર્લ્ડ કપ 2022માં 41મી મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન રમાઈ હતી. બાંગ્લાદેશે આપેલા 128 રનના ટાર્ગેટને પાકિસ્તાને 18.1 ઓવરમાં 5 વિકેટે જીતી લીધું (Pakistan beat Bangladesh by five wickets) હતું. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. નજમલ હસન શાંતોએ 54 રન બનાવ્યા હતા. સુપર 12ની આ 29મી મેચ હતી, જે જીતીને પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

બાંગ્લાદેશ:બાંગલા દેશો દાવ હતો3જી ઓવરના 5માં બોલ પર લિટિન દાસની પ્રથમ વિકેટ પડી. 10 રન બનાવીને આઉટ થયો હતો. શાહિ શાહ અફરીદીએ એમને આઉટ કરી દિધો હતો. પ્રથમ 5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 38 રન થયા હતા. 10 ઓવર પછી 1 વિકેટના નુકસાને 70 રન બનાવ્યા હતા. બાંગલાદેશે 20 ઓવરમાં 8 વિકેટની સાથે 127 રન બનાવ્યા હતાં.

પાકિસ્તાન: પાકિસ્તાને 19મી ઓવરના પ્રથમ બોલ પર 128 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદની પાંચમી વિકેટ 18મી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. તેને મુસ્તફિઝુરે આઉટ કર્યો હતો.17મી ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ હરિસની ચોથી વિકેટ પડી હતી. તેને શાકિબ અલ હસને આઉટ કર્યો હતો. 5 ઓવર પછી 94 રન બન્યા હતા. 15મી ઓવરના ચોથા બોલ પર 3 વિકેટ પડી હતી, ત્રીજી વિકેટ મોહમ્મદ નવાઝની પડી હતી. તેને શાકિબ અલ હસને આઉટ કર્યો હતો. રિઝવાને 32 રન બનાવ્યા હતા. અબાદોત હુસૈને તેને આઉટ કર્યો. 11મી ઓવરના ત્રીજા બોલે પ્રથમ વિકેટ પડી. નસુમ અહેમદ 25 રને બાબર આઝમનો શિકાર બન્યો હતો.

આમને સામને:બંને ટીમો T20માં 17 વખત આમને-સામને આવી હતી. જેમાં પાકિસ્તાન 11 વખત જીત્યું છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.

સંભવિત બાંગ્લાદેશ ટીમઃશાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, યાસિર અલી, અફિફ, નુરુલ હસન, સબ્બીર, નજમુલ હુસૈન શાંતો, મોસાદ્દેક, મેહદી હસન, સૈફુદ્દીન, મુસ્તફિઝુર, હસન મહમૂદ, તસ્કીન, એબાદોત, નસુમ અહેમદ.

સંભવિત પાકિસ્તાની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, શાન મસૂદ, મોહમ્મદ નવાઝ, ખુશદિલ શાહ, આસિફ અલી, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ, શાદાબ ખાન , મોહમ્મદ હસનૈન.

Last Updated : Nov 6, 2022, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details