ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020: બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડ જીત્યો - રિયો ઓલિમ્પિક

રિયો ઓલિમ્પિક્સમાં રજત પદક જીતનારી ભારતની અગ્રણી મહિલા બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ રવિવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની જીત સાથે શરૂઆત કરી હતી.

ટોક્યો ઓલિમ્પિક્સ 2020:  બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડ જીત્યો
ટોક્યો ઓલિમ્પિક્સ 2020: બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડ જીત્યો

By

Published : Jul 25, 2021, 10:18 AM IST

Updated : Jul 25, 2021, 10:25 AM IST

  • પીવી સિંધુએ રવિવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની જીત સાથે શરૂઆત કરી
  • સિંધુએ મહિલા ગ્રુપ -જેની પહેલી મેચમાં ઇઝરાઇલની સેનીયા પોલિકાપોવાને હરાવી
  • 2016 ના રિયો ઓલિમ્પિકમાં સિંધુ ફાઇનલમાં પ્રવેશ

ટોક્યો: રિયો ઓલિમ્પિક્સમાં રજત પદક જીતનારી ભારતની અગ્રણી મહિલા બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ રવિવારના રોજ ટોક્યો ઓલિમ્પિકની જીત સાથે શરૂઆત કરી હતી. પીવી સિંધુ જેને ટોક્યોમાં છઠ્ઠા ક્રમાંક મળ્યો છે, સિંધુએ મહિલા ગ્રુપ -જેની પહેલી મેચમાં ઇઝરાઇલની સેનીયા પોલિકાપોવાને હરાવી હતી.

આ પણ વાંચો: કોર્ટમાં પતંગિયાની માફક ફરતી અને હરીફને હંફાવી દેતી પી વી સિંધુ

રિયો ઓલિમ્પિકમાં સિંધુ ફાઇનલ સુધી પહોંચી

2016 ના રિયો ઓલિમ્પિકમાં સિંધુ ફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ તે સ્પેનની કેરોલિના મારિન સામે હારી ગઈ હતી.2016 ના રિયો ઓલિમ્પિકમાં સિંધુ ફાઇનલમાં જીત મેળવી હતી. પરંતુ તે સ્પેનની કૈરોલિના મારિન સામે હારનો સામનો કરવો પડીયો હતો.

Last Updated : Jul 25, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details