ગુજરાત

gujarat

ETV Bharat / sports

સારલોરલક્સ ઓપન: સાઈના અને લક્ષ્ય પર દેશની રહેશે નજર - latest news updates of saina nehwal

સારબ્રકેન: સાઈના નેહવાલ અને લક્ષ્ય સેન સારલોરલક્સ ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાઈના આ ટૂર્નામેન્ટમાં સારુ એવું પ્રદર્શન કરીને ફોર્મમાં પાછી આવવાની ઈચ્છા રાખશે.

સારલોરલક્સ ઓપન: સાઈના અને લક્ષ્યની નજર

By

Published : Oct 29, 2019, 3:12 PM IST

સાઈના નહેવાલ અને લક્ષ્ય સેનની નજર મંગળવારે શરુ થઈ રહેલી સારલોરલક્સ ઓપન સુપર ટૂર 100 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ખિતાબ પર હશે.

લંડન ઓલમ્પિક કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જાન્યુઆરીમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સ ખિતાબ જીત્યો હતો. તેના પછી તે ખરાબ પરિસ્થિતિથીનો સામનો કરી રહી હતી. અહીં પહેલા રાઉન્ડમાં તેનો સામનો જર્મનીનાં ફેબિયેને ડેપરેજ સાથે હશે.

સારલોરલક્સ ઓપન: સાઈના અને લક્ષ્યની નજર

ગત અઠવાડિયે ફ્રેન્ચ ઓપન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાના પહેલા સાઈના લગાતાર ત્રણ ટૂર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

સારલોરલક્સ ઓપન: સાઈના અને લક્ષ્યની નજર


બીજી તરફ લક્ષ્ય સત્રમું ત્રીજુ ખિતાબ જીતવા માંગશે જેમણે બેલ્જિયમ ઈન્ટરનેશનલ અને ડચ ઓપન તેનાં નામે કર્યુ હતુ. તે પોલિશ એપનના ફાઈનલમાં પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details