વિશ્વ રૈંકિગમાં 11માં સ્થાનમાં ભારતના ખેલાડીએ પુરા મેચમાં સામેના ખેલાડી પર દબાણ બનાવી રાખ્યો અને શાનદાર જીત મેળવી હતી. કિદાંબીની આગળની મેચ જાપાનના કાંતા તુસુનેમાં સાથે થશે જે વિશ્વના રૈંકિંગમાં 14માં સ્થાન પર છે.
જ્યારે ભારતના અન્ય ખેલાડીઓ સૌરભ વર્માને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સૌરભને કોરયાના કિમ ડોંગહુનએ 13-21,21-12,21-13થી હરાવ્યો હતો.