ગુજરાત

gujarat

ETV Bharat / sports

બેડમિંટન સ્ટાર જ્વાલા ગુટ્ટા એક્ટર વિષ્ણુ વિશાલ સાથે લગ્નગ્રંથીમાં બંધાયા - જ્વાલા ગુટ્ટા

છેલ્લા બે દિવસમાં જ્વાલા અને વિષ્ણુની સગાઈ, મહેંદી અને પીઠીની તસવીરો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.

marriage
બેડમિંટન સ્ટાર જ્વાલા ગુટ્ટા એક્ટર વિષ્ણુ વિશાલ સાથે લગ્નગ્રંથીમાં બંધાયા

By

Published : Apr 23, 2021, 7:52 AM IST

  • અભિનેતા વિષ્ણુ વિશાલ લગ્નગ્રથીમાં બંધાયા
  • સોશ્યિલ મીડિયા પર કરવામાં આવી શેર
  • હૈદરાબાદમાં યોજાયો કાર્યક્રમ

ન્યુઝ ડેસ્ક: અભિનેતા વિષ્ણુ વિશાલે ગુરુવારે હૈદરાબાદમાં એક ખાનગી સમારોહમાં બેડમિંટન ખેલાડી જ્વાલા ગુત્તા સાથે લગ્ન કર્યા.આ સેલિબ્રિટી કપલ છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યું હતું અને તેઓએ લગભગ બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : દિયા મિર્ઝાએ પ્રેગ્રેંસી પર સવાલ ઉઠાવી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો

ફોટોસ સોશ્યલ મીડિયા પર કરવામાં આવી શેર

છેલ્લા બે દિવસોમાં, તેમની સગાઈ, મહેંદી અને પીઠીની તસવીરો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. વિષ્ણુ અને જ્વાલાએ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ જણાવતા કહ્યું હતું કે આ એક ખાનગી બાબત હશે, # જ્વાલાવિશ્ડ હેસટેગ ફેસમ થયું હતું. જ્વાલા ગુટ્ટા ભારતનો ભૂતપૂર્વ ડબલ બેડમિંટન ખેલાડી છે

ABOUT THE AUTHOR

...view details