ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Wedding Anniversary wishes: બીગબોસ-14ની વિજેતા રૂબીના દિલૈક અને અભિનવના લગ્નનો વીડિયો થયો વાઈરલ - ટેલિવિઝન રિયાલિટી શો

ટેલિવિઝન રિયાલિટી શો બિગબોસ-14 સિઝન (Big Boss Season-14)ની વિનર અને અભિનેત્રી રૂબીના દિલૈક ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. રૂબીના અને તેના પતિ અભિનવ શુક્લાની જોડી બિગબોસ શો પછી ખૂબ જ ચર્ચામાં હતી. તેવામાં તેમના લગ્નને ત્રણ વર્ષ પણ પૂર્ણ થયા હોવાથી તેમને ખૂબ જ શુભેચ્છા (Wedding Anniversary wishes)મળી રહી છે. જોકે, આ તમામની વચ્ચે બંનેના લગ્નનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

Wedding Anniversary wishes: બીગબોસ-14ની વિજેતા રૂબીના દિલૈક અને અભિનવના લગ્નનો વીડિયો થયો વાઈરલ
Wedding Anniversary wishes: બીગબોસ-14ની વિજેતા રૂબીના દિલૈક અને અભિનવના લગ્નનો વીડિયો થયો વાઈરલ

By

Published : Jun 22, 2021, 9:44 AM IST

Updated : Jun 22, 2021, 10:37 AM IST

  • બીગબોસ-14 (Big Boss Season-14)ની વિનર રૂબીના દિલૈક ફરી આવી ચર્ચામાં
  • રૂબીના અને અભિનવના લગ્નનો વીડિયો થયો વાઈરલ
  • બંનેના લગ્નના ત્રણ વર્ષ પૂર્ણ થતા વીડિયો થયો વાઈરલ
  • તમામ લોકો બંનેને વેડિંગ એનિવર્સિરી (Wedding Anniversary wishes)ની આપી રહ્યા છે શુભેચ્છા

આ પણ વાંચો-International Yoga Day: ‘બજરંગી ભાઈજાન’ની મુન્નીએ ‘યોગ દિવસ’ પર શેર કર્યા ફોટો, કેપ્શન છે રસપ્રદ!

અમદાવાદઃ બિગબોસ-14 સિઝન (Big Boss Season-14)ની વિનર અને અભિનેત્રી રૂબીના દિલૈક (Rubina Dilaik) હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં તેના લગ્નનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. રૂબીનાએ અભિનવ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ સાથે જ તેમની વેડિંગ એનિવર્સરી (Wedding Anniversary wishes) નિમિત્તે રૂબીના અને અભિનવના લગ્નનો વીડિયો (Video of Marriage) સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિનવ રૂબીના સાથે સાત ફેરા ફરી રહ્યા છે અને તેમની માંગમાં સિંદૂર પૂરી રહ્યા છે.

આ પણ વાંચો-યોગ દિવસ સંદર્ભે શિલ્પા શેટ્ટીએ વીડિયો શેર કરી બતાવ્યાં યોગના ફાયદા, કહ્યું "સ્વસ્થ રહો મસ્ત રહો"

રૂબીના (Rubina) અને અભિનવે (Abhinav) એકબીજાના સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી શુભેચ્છા આપી
સોશિયલ મીડિયા (Social Media) પર રૂબીના અને અભિનવના લગ્નનો વીડિયો વાઈરલ (Video Viral) થયો છે. તેમાં હલ્દી, સંગીતથી લઈને લગ્ન સુધીની તમામ ધાર્મિકવિધિ જોવા મળી રહી છે. જોકે, રૂબીના અને અભિનવે એકબીજાને સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. ત્યારબાદ અનેક સેલિબ્રિટીઝ અને ફેન્સ બંનેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Last Updated : Jun 22, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details