ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Shweta Tiwari’s Sharp Look: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી જોવા મળી નવા લુકમાં - TV actress Shweta Tiwari in a new look

ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. શ્વેતાએ રંગબેરંગી કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ ફોટોઝ શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

Shweta Tiwari
Shweta Tiwari

By

Published : Jul 9, 2021, 12:06 PM IST

  • શ્વેતા તિવારીએ રંગબેરંગી કપડાંમાં કરાવ્યું ફોટોશૂટ
  • ફોટોશૂટના ફોટોઝ શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર કર્યા શેર
  • શ્વેતાનો નવો લુક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો
    ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી જોવા મળી નવા લુકમાં

અમદાવાદ: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ટૂંક જ સમયમાં એક રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી'માં જોવા મળશે. આ શોનું ગ્રાન્ડ લોન્ચ હાલમાં જ યોજાયું હતું. જેમાં શોના કન્ટેસ્ટન્ટ સહિત હોસ્ટ રોહિત શેટ્ટી હાજર રહ્યા હતા. શોની ગ્રાન્ડ લોન્ચિંગમાં શ્વેતા તિવારી પોતાના લુકને લઈને ચર્ચામાં રહે જ છે. ત્યારે હાલમાં શ્વેતાએ રંગબેરંગી કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ ફોટોઝ શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી જોવા મળી નવા લુકમાં

આ પણ વાંચો: Bollywood Gossip: જાણો, હર્ષાલી મલ્હોત્રા AKA મુન્નીની તેના ફેન્સ કેમ ઉડાવી રહ્યા છે મજાક...

ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે શ્વેતા

શ્વેતા તિવારી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત શ્વેતા પોતાની ફિટનેસના કારણે પણ ચર્ચાનો વિષય બને છે. શ્વેતા તિવારીએ અનેક ફિલ્મો, ટેલિવિઝન સિરિયલ્સ અને રિયાલિટી શોમાં કામ કર્યું છે. શ્વેતા ટેલિવિઝનનો પ્રખ્યાત ચહેરો છે. શ્વેતાએ હાલમાં રંગબેરંગી કપડામાં કરાવેલું ફોટોશૂટના અનેક લોકો વખાણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details