ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'એક વિલન'ના 6 વર્ષ પૂર્ણ, શ્રદ્ધા-સિદ્ધાર્થ ફેન્સનો માન્યો આભાર

શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ એક વિલનના 6 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં બન્ને સ્ટાર્સે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરીને ફેન્સ સહિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.

ETV BHARAT
'એક વિલન'ના 6 વર્ષ પૂર્ણ, શ્રદ્ધા-સિદ્ધાર્થ ફેન્સનો માન્યો આભાર

By

Published : Jun 27, 2020, 10:47 PM IST

મુંબઈઃ શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ એક વિલને આજે રિલીઝના 6 વર્ષ પૂર્ણ કર્યાં છે.

'એક વિલન'ના 6 વર્ષ પૂર્ણ, શ્રદ્ધા-સિદ્ધાર્થ ફેન્સનો માન્યો આભાર

અભિનેત્રીએ સ્ક્રીન પર વિવિધ પાત્રો સાથે આપણું મનોરંજન કર્યું છે અને આ બધા પાત્રોએ દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

ફિલ્મ 'એક વિલન'માં આયેશાના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે આપણે શ્રદ્ધાના પાત્ર 'આયેશા'થી ઘણું શીખી શકીએ છીએ. જેમ કે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું, સ્વતંત્રપણે જીવવું, સપના પૂરાં કરવા, નિર્ભય અને જીવનને સાહસથી ભરવું.

શ્રદ્ધા કપૂરની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

શ્રદ્ધા દ્વારા ભજવાયેલા આયેશાના પાત્રમાં બીજી ઘણી ખૂબીઓ હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું કે, તે કેવી રીતે પોતાનો રસ્તો જાતે બનાવે છે અને તેને નક્કિ કરે છે. તે માને છે કે, અંતે સાહસ માત્ર સુંદર યાદોને બનાવે છે.

શ્રદ્ધા કપૂરની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

આયશાએ આપણા દિલોને જીત્યું છે અને ઉપરોક્ત તમામ કારણ આ વાતના સાક્ષી છે કે, શ્રદ્ધાનું આ પાત્ર આપણા દિલની કેટલું નજીક છે.

શ્રદ્ધા કપૂર અને સ્વરા ભાસ્કર બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીના માધ્યમથી ફિલ્મના 6 વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરી અને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details