મુંબઈઃ બિગ બોસમાંથી બહાર આવ્યા પછી પણ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ બંનેનો એક મ્યુઝિક વીડિયો આવ્યો હતો. જેમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે શહનાઝે આ વીડિયોનો બિહાઈન્ડ ધી સીન શૂટ વીડિયો શેર કર્યો છે. જેમાં સિડનાજની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
સિડનાઝનું રોમેન્ટિક ગીત ભૂલા દુંગા બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ - Shehnaaz gill sidharth shukla romantic song bhula dunga bts video goes viral
બિગ બોસમાંથી બહાર આવ્યા પછી પણ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ બંનેનો એક મ્યૂઝિક વીડિયો આવ્યો હતો. જેમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે શહનાઝે આ વીડિયોનો બિહાઈન્ડ ધી સીન શૂટ વીડિયો શેર કર્યો છે. જેમાં સિડનાજની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
સિડનાઝનું રોમેન્ટિક ગીત ભૂલા દુંગા બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ
વીડિયોમાં બંને બાથટબ પાસે બેઠા છે, આજુબાજુ મીણબત્તીઓ સળગી રહી છે. આ રોમેન્ટિક સીનમાં શેહનાઝ અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. બંને કલાકારોના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.