ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટીવી સિરિયલ રાધાકૃષ્ણ હવે એક નવા ટ્રેક પર ધ્યાન કેન્દ્રીત કરશે - પૌરાણિક શો રાધાકૃષ્ણ નવા ટ્રેક પર

'મહાભારત' અને 'ચંદ્રગુપ્ત મૌર્ય' જેવા શોમાં દેખાઈ ચુકેલો અભિનેતા સંદીપ અરોરા પણ પૌરાણિક શો 'રાધાકૃષ્ણ' નો ભાગ બની ગયા છે. શો હવે એક નવા ટ્રેક 'કૃષ્ણ-અર્જુન ગાથા' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ટીવી સિરિયલ રાધાકૃષ્ણ
ટીવી સિરિયલ રાધાકૃષ્ણ

By

Published : Jul 17, 2020, 8:35 PM IST

મુંબઇ: અભિનેતા સંદીપ અરોરા પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'નો ભાગ બનીને ધન્ય અનુભવી રહ્યા છે.

'મહાભારત' અને 'ચંદ્રગુપ્ત મૌર્ય' જેવા શોમાં દેખાઈ ચુકેલા આ અભિનેતાએ કહ્યું, કે "મને વિદુરની ભૂમિકા ભજવીને પોતાને ધન્ય મેહસૂસ કરી રહ્યો છુ.આ મહાભારતની કથામાં કેન્દ્રિય અને સૌથી શક્તિશાળી પાત્રમાંથી એક છે."

તેમણે આગળ કહ્યું, કે "તેમને કુરુ સામ્રાજ્યના વડા પ્રધાન અને પાંડવો અને કૌરવોના કાકા પણ કહેવામાં આવે છે. તે સમયે તે સૌથી હોશિયાર માણસ હોવાનું કહેવામાં આવતું હતું. રાજકુમાર વિકર્ણ સિવાય, વિદૂરા એકમાત્ર એવા હતા જેમણે કૌરવ દરબારમાં દ્રૌપદીના અપમાનનો વિરોધ કર્યો હતો." રસપ્રદ વાત એ છે કે મેં વિકર્ણની ભૂમિકા પણ ભજવી હતી. "

આ શોમાં હવે એક નવા ટ્રેક 'કૃષ્ણ-અર્જુન ગાથા' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details