મુંબઇ: શનિવારે અભિનેત્રી હિના ખાન ચાલી રહેલા મુસ્લિમ પવિત્ર મહિનામાં રમઝાન દરમિયાન તેના પહેલા રોઝા (ફાસ્ટ)ની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી.
કોરોના સંક્રમિત બધા લોકો માટે પ્રાર્થના કરતા હિનાએ લખ્યું હતું કે, "રમઝાનમાં ચાલો આપણે લોકોના સંરક્ષણ અને ઉપચાર માટે પ્રાર્થના કરીએ #FirstRoza # #WeShallGetThruThis."