ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આયુષ શર્માએ પુત્ર આહિલને કહ્યુ 'હેપ્પી બર્થ ડે માય લિટલ એવેન્જર્સ' - આયુષ શર્માએ પુત્ર આહિલને કહ્યુ'હેપ્પી બર્થ ડે માય લિટલ એવેન્જર્સ'

અભિનેતા આયુષ શર્માએ તેના પુત્ર આહિલના જન્મ દિવસે આહિલના કેટલાક ફોટો શેર કર્યા હતાં. આ સાથે તેણે પોસ્ટ લખી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, તેના પુત્રએ તેને નિસ્વાર્થ પ્રેમ કરતાં શિખવ્યુ છે.

આયુષ
આયુષ શર્માએ પુત્ર આહિલને કહ્યુ'હેપ્પી બર્થ ડે માય લિટલ એવેન્જર્સ'

By

Published : Mar 30, 2020, 9:33 PM IST

મુંબઈ: હાલ ભારતભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે 21 દિવસના આ લોકડાઉનમાં સલમાન ખાન તેના પરિવારને લઇને તેના ફાર્મહાઉસ પર જતો રહેવા જતો રહ્યો છે. અને અહીં જ મામુ સલમાનના ફેવરેટ ભત્રીજા આહિલનો ચોથા જન્મદિવસની પરિવારની સાથે ઉજવવામાં આવ્યો.

તો બીજી બાજુ આહિલના પિતા આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર આહિલના કેટલાક ફોટા શેર કર્યા હતાં. તેણે લખ્યુ હતું કે 'હેપ્પી બર્થ ડે માય લિટલ એવેન્જર્સ' આ ઉપરાંત આયુષે લખ્યુ હતું કે, તેના પુત્રએ તેને નિસ્વાર્થે પ્રેમ કરતાં શિખવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details