'છોગાળા' સિંગર દર્શન રાવલ સાથે etv ભારતની ખાસ વાતચીત... - darshan raval news
અમદાવાદઃ પ્રો કબડ્ડી પ્લે ઓફ કે જે અમદાવાદમાં થઈ રહ્યું છે. તેના ઓપનિંગ માટે જાણીતા સિંગર કે જે છોગાળા તારા, કમરીયા, જેવા ગીતો માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે, તેમને લોકો વચ્ચે પર્ફોમ કર્યુ હતુ અને લોકોને મજા કરાવી દીધી હતી. પર્ફોમન્સના થોડીક ક્ષણો પેહલા જ તેમને etv સાથે ખાસ વાતચીત કરી હતી.
!['છોગાળા' સિંગર દર્શન રાવલ સાથે etv ભારતની ખાસ વાતચીત...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4751821-thumbnail-3x2-hd.jpg)
DARSHAN RAVAL
ઈટીવી ભારતની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં પરફોર્મ કરીને ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. ખૂબ જ લાંબા સમય પછી હું અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યો છું અને એ પણ કબડ્ડીના ઓપનિંગ એકટ તરીકે એક ગુજરાતી થઈને આવી રીતે પરફોર્મ કરવાથી ખૂબ જ ગર્વ અનુભવું છું.
નિહાળો દર્શન રાવલનું પર્ફોમન્સ અને ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત...