ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બોસ 13 : સલમાન ખાનને નવું ઘર મળ્યું! - શોના હોસ્ટ સુપરસ્ટાર સલમાન ખાન

મુંબઇ: આ વખતે 'બિગ બોસ 13'ના ઘરે સેલેબ્સની સાથે શોના હોસ્ટ સુપરસ્ટાર સલમાન ખાન પણ બિગ બોસના મહેમાન બનવા જઇ રહ્યા છે. તો બિગ બોસે પણ તેના હોસ્ટની ખાતીરદારી કરવા માટે સલમાન ખાનને ઘર આપ્યું છે.

salman khan villasalman khan villa

By

Published : Sep 29, 2019, 11:10 PM IST

'બિગ બોસ 13'ના તમામ સ્પર્ધકો રવિવારના રોજ ગૃહમાં પ્રવેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ, આ વખતે રિયાલિટી શો 'બિગ બોસ'માં, સેલિબ્રેટ સ્પર્ધકોની સાથે, શોના હોસ્ટ સલમાન ખાન પણ બિગ બોસના મહેમાન તરીકે તેમના ઘરે રોકાશે.

સ્ટારના બંગલા તરીકે જાણીતા આ ઘરને સલમાન માટે એક ખાનગી ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જે આ શોના સેટની બાજુમાં જ છે.

salman khan villa

આ વર્ષે, આર્ટ ડાયરેક્ટ ઓમુંગ કુમાર સલમાનના બંગલાને એક સરસ લુક આપ્યો છે અને આ વખતે , શ્રેષ્ઠ આંતરિકની સાથે લાકડાનું જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે. સલમાનના પોર્ટ્રેટ જોઇને ચકિત થઇ જાશો, લાકડાના સફેદ અને ભૂરા રંગથી શણગારેલી દિવાલો ઘરમાં હૂંફનો અનુભવ કરાવે છે.

salman khan villa

લિવિંન્ગ રૂમના એક ભાગમાં લાકડાના સ્લેટ્સ અને પેનલ્સ અને સલમાનની આદમકદની આર્ટવર્ક લગાવામાં આવી છે, તો બીજી બાજુ બધા સામાનની સાથે અને આર્ટવર્કથી સજ્જ રસોડુ છે.

બેડરૂમ
salman khan villa

બેડરૂમમાં લાકડાની ટોન ડિઝાઇન અને પડદા સાથે સલમાનની તસવીરો પણ શણગારવામાં આવી છે.

salman khan villa

સલમાન ખાન ખુલ્લા ઘરના શોખીન હોવાથી તેમાં પણ ફુવારા સાથે ઘરના લુકને સંપૂર્ણ રીતે સુંદર બનાવે છે.

salman khan villa

ABOUT THE AUTHOR

...view details