મુંબઈ: પંકજ ત્રિપાઠીએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે. અભિનેતાનું કહેવું છે કે, કલાકારનું કામ કેમેરાની સામે બે ચાર લાઇન બોલવી તે નથી, એક કલાકારનો અર્થ તેમના પાત્રનો દષ્ટિકોણ, તેમની સામાજીક સ્થિતી, તેમના અંદરની જટિલતાઓ તેમની કમજોરીઓ જેવી કેટલીક બાબતોને સમજવાની હોય છે.
કલાકારનું કામ કેમેરાની સામે બે-ચાર લાઇન બોલવી તે નથીઃ અભિનેતા પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે. અભિનેતાનું કહેવું છે કે, કલાકારનું કામ કેમેરાની સામે બે ચાર લાઇન બોલવી તે નથી, એક કલાકારનો અર્થ તેમના પાત્રનો દષ્ટિકોણ, તેમની સામાજીક સ્થિતી, તેમના અંદરની જટિલતાઓ તેમની કમજોરીઓ જેવી કેટલીક બાબતોને સમજવાની હોય છે.
કલાકારનુ કામ કેમેરાની સામે બે ચાર લાઇન બોલવી તે નથીઃ અભિનેતા પંકજ ત્રિપાઠી
અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના કિરદારમાં વાસ્તવિકતાની છાપ છોડવા માટે મશહૂર છે. તેમનુ કહેવુ છે કે, કલાકારો સામાજીક સ્થિતી અને લોકોની ભાવના સમજવા માટે જ બન્યા હોય છે..
પંકજે આગળ જણાવ્યુ કે, એક કલાકારનો આધાર તેમના સુધી સિમિત રહે છે. તે તેમને એવા પ્રકારે પ્રભાવિત કરે છે કે, જે તેમના કિરદારની ખુશીમાં ખુશ અને દુખમાં દખી થઇ જાય છે. પંકજના જણાવ્યા મુજબ, આવા પ્રકારના અનુભવો કલાકારોને એક સારા માણસ બનવામાં મદદ કરે છે.