મુંબઇઃ શું તમે ક્યારેય પૈસા ભરેેલા બેગને હાથ લગાવ્યો છે. બા નબી તો, કોમેડી ડ્રામા ફિલ્મ,"લુટકેસ" માં જુઓ શું થાય છે. જ્યારે પૈસા ભરેલા બેગમાં માણસનો હાથ લાગી જાય છે, ફિલ્મ "લુટકેસ" 31 જુલાઇ, 2020ના દિવસે રિલીઝ થશે. આ જોઇને તમને બહુજ હસવુ આવશે.
ફિલ્મ "લુટકેસ" 31 જુલાઇએ થશે રિલીઝ - The movie "Lootcase" will be released on July 31, 2020
ક્યારેય પૈસાથી છલોછલ ભરેલી બેગ તમારા હાથે લાગી છે, ના લાગી તો આગામી કોમેડી ડ્રામા લુટકેસમાં જૂઓ શું થાય છે. જ્યાં એક માણસના હાથમાં પૈસાથી ભરેલી બેગ આવી જાય છે. ફિલ્મ લુટકેસ 31મી જુલાઈથી રિલીઝ થનારી છે, આ મજાની વાત છે જે જોઇને પ્રેક્ષકો હસીને ઉંધા વળી જશે.
“લુટકેસ" કેવી હશે તે માટે પ્રેક્ષકો આતુર હતા અને હવે તેમને તેનુ ટ્રેલર જોવા મળી ગયું છે. ફોક્સ સ્ટાર ઇન્ડિયાએ તેની સોશિયલ મીડિયા સાઇટ પર એક લિંક મૂકી છે. તેમાં લખ્યું છે કે આ લુટકેસ કયા દિવાનાની કિસ્મત બદલી નાખશે. લુટકેસનું ટ્રેલર. કૃણાલ ખેમુએ ટ્રેલર રિલીઝ કરવાની સાથે સાથે એક રસપ્રદ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં તેણે લખ્યુ છે કે, બધા કહે છે કે, આ બેગમાં કાંઇક કાળું છે તમે જાતે જ જોઇ લો શુ છે તેમાં તે…
31મી જુલાઈએ રિલીઝ થનારી લુટકેસમાં કૃણાલ ખેમુ લીડ રોલમાં છે. આ ફિલ્મને ડીઝની હોટસ્ટાર પરથી ઓટીટી પ્લેટફોર્મ પરથી રિલીઝ કરવામાં આવશે. તેમાં કૃણાલ ઉપરાંત રસિકા દુગ્ગલ, રણવીર શૌરી, વિજય રાજ અને ગજરાજ રાવ છે. રાજેશ કૃષ્ણને ફિલ્મનું નિર્દેશન કર્યું છે.