ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરૂન ધવને ઇંસ્ટાગ્રામમાં વરસાદની મજા માણતો વીડિયો શેર કર્યો - વરૂન ધવન વાઇરસ વીડિયો

વરૂણ ધવન આજે મુંબઇમાં થઇ રહેલા વરસાદની મજા લઇ રહ્યો છે. વરસાદનો આનંદ લઇ રહેલો વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. વરૂણની સાથે સાથે વિક્કી કૌશલે પણ તેની બાલ્કનીથી એક વીડિયો શેર કર્યો છે. આમાં તેને વરસાદની મજા માણતા દેખાઇ રહ્યા છે.

eta bharat
વરૂન ધવને તેના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર વરસાદની મજા માણતો વીડિયો શેર કર્યો

By

Published : Jun 6, 2020, 6:42 PM IST

મુંબઇઃ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેવા વાળા બોલિવૂડ અભિનેતા વરૂણ ધવને તેના પ્રશંસકોથી એક અપડેટ શેર કરતા જણાવ્યુ કે, તેમના શહેરમાં આજે વરસાદ પડ્યો છે.

અભિનેતાએ આજે શનિવારે સવારે જ પોતાના ઘરની બહાર પગ મૂક્યો અને તેના ફ્રેન્ડ માટે એક મહત્વપૂર્ણ સંદેશો શેર કર્યો હતો.

પોતોના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વરૂણે એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેને મુંબઇની વરસાદનો આનંદ લેતા જોઇ શકાય છે. વીડિયોમાં તેણે એ પણ બતાવ્યું કે ભારી વરસાદ બાદ ઝાડ કેવી રીતે પડી ગયા છે.

વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે, “હું મોસમ બેન્ક બનવાની કોશિશ નથી કરી રહ્યો, પરંતુ જ્યારથી હુ ઉઠ્યો છું વરસાદ પડી રહ્યો છે. હું દરેકને જણાવીશ કે વરસાદનો દિવસ છે. મોનસુન અહિયા છે.તમે પોતાને સંભાળો અને સુરક્ષિત રહો. જેમકે તમે જોઇ રહ્યા છો, ઘણા બધા ઝાડ અહીયા પડી ગયા છે અને જો તમે વરસાદમાં ભીંજાવા માગતા હોય તો રોડ પર નિકળી શકો છો અને પાગલપંતી કરી શકો છો.’

અભિનેતા વિક્કી કૌશલે પણ તેની બાલક્નીથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને વરસાદનો આનંદ લેતા જોઇ શકાય છે. તેમને વીડિયોના કૈપ્શનમાં લખ્યુ , ‘ગુડ મોર્નિગ મુંબઇ’

ABOUT THE AUTHOR

...view details