ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરી દીક્ષિતે તેના સોશિયલ એકાઉન્ટ પર સમુદ્રની લહેરોમાં સર્ફિગ કરતો ફોટો શેર કર્યો - માધુરીએ તેનો એક ફોટો શેર કર્યો છે

માધુરી દીક્ષિતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે સમુદ્રની લહેરો વચ્ચે સર્ફિગ કરતી જોવા મળી રહી છે. કેપ્શનમાં અભિનેત્રીએ કહ્યું કે તે આ દરિયાઈ લહોરો તેમને ગુમ કરી રહી છે.

etv bharat
માધુરી દીક્ષિતે તેના સોશ્યિલ એકાઉન્ટ પર સમુદ્રની લહેરોમાં સર્ફિગ કરતો ફોટો શેર કર્યો

By

Published : Jul 22, 2020, 4:48 PM IST

મુંબઈ: બોલિવૂડની ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી કેટલીક પોસ્ટ્સ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં જ તેણે પોતાના જૂના દિવસની તસવીર શેર કરી છે. જેમાં તે સમુદ્રની લહેરોના વચ્ચે સર્ફિગ કરતી જોવા મળી રહી છે.

ફોટો શેર કરવા સાથે, તેણે કહ્યું કે તે આ દરિયાઇ લહેરો ખૂબ જ ગુમ કરી રહી છે.

ફોટો સાથેની કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, "મને પાછા લઇ જાઓ. અનુભવ અમને હચમચાવે છે. ચલો, નવી વસ્તુઓ શીખો, પઝલ્સ સોલ્વ કરો, કૂકીંગ કરો જ્યારે દુનિયા ફરી ખુલી જશે ત્યારે યાદ રાખો કે અનુભવોને વસ્તુઓ ઉપર રાખવી જોઈએ.

તમને જણાવી દઇએ કે માધુરી આ દિવસોમાં તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details