મુંબઇ: બોલીવુડના યંગ અને ફેમસ એક્ટર્સમાંથી એક કાર્તિક આર્યનના ફેન્સના દિલોની ધડકન છે.કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબજ પ્યાર આપે છે.અને લોકડાઉનના સમયમાં કાર્તિક ખૂબજ એકટિવ પણ થઇ ગયો હતો.ફેન્સની વચ્ચે ઉભા થઇ વાતચીત કરવા અને નાચવા ગાવા વાળા કાર્તિક આ દિવસે સોશિયલ મીડિયાની મદદથી પોતાના ચાહકોથી જોડાયેલા છે.હાલમાંજ કાર્તિકે #AskKartik સેશન કર્યો જેમાં ફેન્સએ કેટલાક મજેદાર સવાલ પૂછ્યા.
કાર્તક આર્યનના ફેન્સને તેમની સાથે વાત કરવાની તક મળે અને તે તેનો ફાયદો ના ઉઠાવે તેવું બની શકે નહીં.કાર્તિકના ફેન્સે ખૂબજ તેેને સાવલ કર્યા અને એકટરે પણ કેટલાક મજેદાર જવાબ આપ્યા હતા.કાર્તિકે મસ્તીના મૂડમાં હતા અને એ વાત તેમના જવાબોથી ખબર પડી રહી છે.#AskKartik સેશનમાં ફેન્સે કાર્તિકને તેમના લગ્નના વિશે પૂછ્યુ.એક ફેન્સએ લખ્યુ કે- લગ્ન કયારે કરી રહ્યા છો?તો બીજાએ લખ્યુ- સર અફવાદ છે કે તમે લોકડાઉનમાં લગ્ન કરી લીધા છે.આ સાચી વાત છે શું?
#AskKartik સેશનના ચાલતા કાર્તિકે ટ્વિટરપર જબરજસ્ત રીતે ટ્રેંડ કરી રહ્યો હતો.તે ટ્રેંડિગ લિસ્ટમાં નંબર 1 પર હતો.કાર્તિક આર્યન લોકડાઉનમાં તેમના ફેમિલી સાથે રહે છે.તેણે કેટલાક વિડિયો પણ પોસ્ટ કર્યા છે.જેમાં તેની માતા તેનો મજાક ઉડાવી રહી છે. સાથે બહેનની સાથે કાર્તિકની મસ્તીને પણ ખૂબજ પંસદ કરવામાં આવી રહ્યો છે.એને ફેન્સએ એમ પણ પૂછ્યુ કે તેમની માતાને તેમને નંબર વન પર ટ્રેંડ કરતા કેવું લાગી રહ્યું છે.
આ બંધા માંથી એક એવો ફેન પણ હતો જેણે કાર્તિક આર્યન પાસે તેનો નેટફિલક્સનો આઇડી અને પાસવર્ડ માંગ્યો હતો.નેટફિલક્સની ફેમસ સીરીઝ ડાર્કને કારણે દર્શકો ખૂબજ ઉત્સાહિત છે.અને દરેક તેને જોવા માગે છે.એવામાં કાર્તિકે ફેન્સ સાથે મસ્તી કરી.અને સાથેજ તેણે એક ફેન્સને બર્થડે વિશ પણ કર્યુ હતુ.
કાર્તિક આર્યનના સવાલ-જવાબના સેશનનો એન્ડ પણ એટલોજ મજેદાર હતો.જેટલો કે આ આખો સેશન હતો. તેણે કહ્યુ કે તેની મમ્મી બુમો પાડી રહી છે. કેમકે જમવાનું લગાવવાનું છે.તે બાદ તેણે ફેન્સને પૂછ્યુ કે ઇંસ્ટાગ્રામ લાઇવ પણ કરી લેવુ જોઇએ શું?