ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરુણ ધવનની 'કુલી નંબર 1'નું માસ્ક પહેરેલું પોસ્ટર રિલીઝ - કુલી નંબર 1ને લઇ સોસિયલ મિડીયા પર સવાલ

વરૂણ ધવને તેની આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ 'કુલી નંબર 1' નું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જેમાં તે પોતાના પાત્રમાં માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે. પોસ્ટર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર આ સવાલ ઉઠી રહ્યો છે કે, ફિલ્મમાં 'મહામારી' વિશે પણ વાત કરવામાં આવશે.

etv bharat
વરુણ ધવનની 'કુલી નંબર 1'માં શું કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ હશે કે નહિ જાણો

By

Published : Jun 11, 2020, 9:03 PM IST

મુંબઇ: શું ખરેખરમાં વરુણ ધવનની 'કુલી નં 1'માં કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સવાલ ગુરુવારે બપોરે ઇંટરનેટ પર વાઇરલ થવાનો ત્યારે શરૂ થયો, જયારે અભિનેતાએ તેની આગામી ફિલ્મના એક પોસ્ટરને શેર કર્યું. જેમાં તે માસ્ક પહેરલો જોવા મળી રહ્યો છે.

વરુણ ધવનની 'કુલી નંબર 1'માં શું કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ હશે કે નહિ જાણો

આ પોસ્ટર જોઈને યૂઝર નિષ્કર્ષ પર આવ્યા કે આ ફિલ્મ કોવિડ -19 મહામારી અથવા સામાજિક અંતર સંબધિત કંઈક બતાવી શકે છે.

વરુણની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક ફેન્સે લખ્યું કે, 'જનતા માટે સારો વિષય'

અન્ય લોકોએ લખ્યુ , ‘લાગે છે દરેક ફિલ્મો માસ્ક પહેરીને થશે’

ત્યારે ઘણા ફન્સમાં એક ઉત્સુકતા છે કે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે કે થિયેટરમાં.

ABOUT THE AUTHOR

...view details