મુંબઈ: અભિનેત્રી યામી ગૌતમને તેની જીવનસાથીમાં 'ગુડ કૂક' અને 'ગુડ હ્યુમર' એ બે મહત્વપૂર્ણ ગુણો જોઇએ છે.
યામી ગૌતમે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે લાઇવ સેશનનું કર્યું આયોજન - યામી ગૌતમ
યામીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ ચાહકો સાથે વાતચીત સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેના પ્રશંસકોએ અભિનેત્રીના જીવનસાથીના ગુણો વિશે પૂછ્યું હતું. યામીએ 'ગુડ હ્યુમર' અને 'ગુડ કૂક' નો જવાબ આપ્યો.
![યામી ગૌતમે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે લાઇવ સેશનનું કર્યું આયોજન yami](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6730902-73-6730902-1586453758061.jpg)
yami
જ્યારે ફેન્સે તેને જીવનસાથીના ગુણો વિશે પૂછ્યું તો યામીએ કહ્યું કે ગુડ હ્યુમર' અને 'ગુડ કૂક'.
યામીએ કોવિડ -19 ને કારણે લોકડાઉન રૂટીન વિશે પણ વાતો શેર કરી.