મુંબઈ : વેબ સીરિઝ 'સ્ટેટ ઑફ સીઝ - 26/11'માં પોતાનો શાનદાર અભિનય કરીને લોકોનું દિલ જીતી રહેલા એક્ટર વિવેક દહિયાનું કહેવું છે કે પત્ની દિવ્યંકા ત્રિપાઠી સાથે કામ કરવા સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યાં છે.
વિવેક દહિયા પત્ની દિવ્યાંકા ત્રિપાઠી માટે શોધી રહ્યાં છે સારી સ્ક્રિપ્ટ - Divyanka Tripathi and Vivek Dahiya pics
વેબ સીરિઝ 'સ્ટેટ ઑફ સીઝ - 26/11'માં પોતાનો શાનદાર અભિનય કરીને લોકોનું દિલ જીતી રહેલા એક્ટર વિવેક દહિયાનું કહેવું છે કે, પત્ની દિવ્યંકા ત્રિપાઠી સાથે કામ કરવા સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યાં છે.
![વિવેક દહિયા પત્ની દિવ્યાંકા ત્રિપાઠી માટે શોધી રહ્યાં છે સારી સ્ક્રિપ્ટ ivek Dahiya waiting for right project to work with wife Divyanka again](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6707051-113-6707051-1586323226547.jpg)
વિવેક દહિયા પત્ની દિવ્યાંકા ત્રિપાઠી માટે શોધી રહ્યાં છે સારી સ્ક્રિપ્ટ
વિવેકે જણાવ્યું હતું કે, અમારા પ્રશંસક અમને સાથે જોવા માટે ખૂબ આતુર છે. બસ અમે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છીએ. જો આમ થશે તો અમે ચોક્કસ સાથે કામ કરીશું