મુંબઈ: અભિનેતા અને કોમેડિયન વીરદાસ અનસ્ક્રિપ્ કોમેડી સ્પેશ્યલનું અનાવરણ કરવા માટે તૈયાર છે. જેને લોકડાઉન દરમિયાન 30 વર્ચુઅલ શોમાંથી બનાવવાયું છે.
આ વર્ષે માર્ચથી લઈને જૂન સુધી વીરદાસએ લગભગ 30 જેટલા શો કર્યા હતા. જેમાંથી મળેલી આવકનો ઉપયોગ સમાજસેવાને સંબંધી સંસ્થાઓમાં કરવામાં આવ્યો હતો.