ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો - વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર

બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી લાંબા સમયથી શીતલ ઠાકુર સાથે રિલેશનશીપમાં હતો. જેને હવે બન્નેએ ધાર્મિક વિધિ-વિધાન પ્રમાણે લગ્ન (Vikrant Macy And shital Thakur Wedding) કરી તેમના પ્રેમને મંજિલ આપી દીધી છે. હાલ તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી છે. જેને જોઈને વિક્રાંત-શીતલ વેડિંગના ફેન્સ ખૂબ જ ખુશ છે.

Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો
Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

By

Published : Feb 19, 2022, 1:17 PM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર (Vikrant Macy And shital Thakur) આખરે ધાર્મિક વિધિઓ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મિર્ઝાપુર અભિનેતાએ શીતલ ઠાકુર સાથે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી છે. જેને જોઈને વિક્રાંત-શીતલ વેડિંગના (Vikrant Macy And shital Thakur Wedding) ફેન્સ ખૂબ જ ખુશ છે અને નવ દંપતીને અભિનંદન પાઠવી રહ્યા છે.

Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

આ પણ વાંચો:Knagna Lock Up Show Wish List Announced: કંગનાએ 'લોક અપ' ટ્રેલર લોન્ચ દરમિયાન જાહેર કરી તેની વિષ લિસ્ટ

ફેન્સે કરી કપલને વિનંતી

જોકે, અત્યાર સુધી કપલ દ્વારા લગ્નનો કોઈ ફોટો શેર કરવામાં આવ્યો નથી, પરંતુ તેમ છતાં વિક્રાંત-શીતલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચી હતી અને તે ખુબ ઝડપથી વાયરલ પણ થઈ રહી છે. તસવીરોમાં શીતલ રેડ કલરના બ્રાઈડલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે વિક્રાંતે ગુલાબી પાઘડી સાથે વાઇટ કલરની શેરવાની પહેરી છે.

Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

અભિનેતાના ફેન્સ ફોટા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે

બન્નેની વાયરલ તસવીરોમાં વિક્રાંત-શીતલ મંડપમાં બેસીને તેમના લગ્નની વિધિઓ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અભિનેતાના ફેન્સ ફોટા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેને લગ્નની તસવીરો શેર કરવાની વિનંતી પણ કરી રહ્યા છે. જો કે, માત્ર લગ્ન જ નહીં, પરંતુ અત્યાર સુધી આ કપલ દ્વારા કોઈપણ લગ્નના ફંકશનની તસવીરો શેર કરવામાં આવી નથી.

Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

આ પણ વાંચો:Tiger 3 Shooting Update: 'વેલેન્ટાઇન ડે' પર સલમાન ખાન અને કેટરીના કૈફ જોવા મળ્યા સાથે

ABOUT THE AUTHOR

...view details