ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા વિજય વર્માએ જયદીપ અહલાવતને કહ્યું- 'હાથી મેરે સાથી' - vijay varma jaideep ahlawat

વિજય વર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્લો મોશન વીડિયો શેર કર્યો છે. જેમાં મિત્ર અને સાથી કલાકાર જયદીપ અહલાવત નજરે પડે છે. અભિનેતાએ જયદીપને તેની 'હાથી મેરા સાથી' ગણાવ્યો છે.

vijay-varma-haathi-mera-saathi-is-jaideep-ahlawat
અભિનેતા વિજય વર્માએ જયદીપ અહલાવતને કહ્યું, હાથી મેરે સાથી

By

Published : May 29, 2020, 11:00 PM IST

મુંબઈઃ વિજય વર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્લો મોશન વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો મિત્ર અને સાથી કલાકાર જયદીપ અહલાવત નજરે પડે છે. અભિનેતાએ જયદીપને તેની 'હાથી મેરા સાથી' ગણાવ્યો છે.

અભિનેતા વિજય વર્માએ જયદીપ અહલાવતને કહ્યું, હાથી મેરે સાથી

વિજયે કેપ્શનમાં લખ્યું છે, 'સ્લો મોશનમાં ચાલતા બે મિત્રો... જયદીપ અહલાવત હાથી મેરા સાથી.'

ABOUT THE AUTHOR

...view details