ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Ranveer Singh BirthDay : દિપીકા પાદુકોણે શેર કર્યો વીડિયો, બન્નેએ 'તુહાડા કુત્તા ટોમી' ગીત પર કર્યો ડાન્સ - ડાન્સ

બોલિવુડ અભિનેતા Ranveer Singh ગઇકાલે મંગળવારે પોતાનો 36મો જન્મદિવસ (BirthDay) ઉજવ્યો હતો. ત્યારે રણવીરની પત્ની અભિનેત્રી deepika padukoneએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને રણવીર સિંહને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. રણવીર અને દિપીકાએ શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

રણવીર સિંહ
રણવીર સિંહ

By

Published : Jul 7, 2021, 9:04 AM IST

  • રણવીર સિંહે મંગળવારે ઉજવ્યો 36મો જન્મદિવસ
  • રણવીરની પત્ની અભિનેત્રી દિપીકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
  • વીડિયોમાં બન્ને 'તુહાડા કુત્તા ટોમી' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા

અમદાવાદ :બોલિવુડ અભિનેતા Ranveer Singhનો મંગળવારે 36મો જન્મદિવસ (BirthDay) હતો. ત્યારે બોલિવુડના કલાકારોએ રણવીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રણવીરની પત્ની અભિનેત્રી deepika padukoneએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને રણવીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રણવીર સિંહ

આ પણ વાંચો : રણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો

'તુહાડા કુત્તા ટોમી' ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા

આ વીડિયોમાં બન્ને 'તુહાડા કુત્તા ટોમી' ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બન્નેના ફેસ એક્સપ્રેશનથી લઈને Dance તમામ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

રણવીર સિંહ
આ પણ વાંચો : રંગીલા રણવીરસિંહેનો નટખટ અંદાજ, જુઓ બાળપણની તસવીરવીડિયોમાં બંને એકબીજા સાથે મસ્તીમાં ઝઘડી રહ્યાઆ વીડિયોમાં બન્ને 'તુહાડા કુત્તા ટોમી' ગીત પર ડાન્સ કરતા કરતા એકબીજા સાથે મસ્તીમાં ઝઘડી રહ્યા છે. વીડિયોમાં રણવીર વ્હાઈટ ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટ સાથે જોવા મળ્યો હતો. તો દિપીકા ગ્રીન કલરના ક્રોપ ટોપ અને પેન્ટ સાથે જોવા મળી હતી.
રણવીર સિંહ

આ પણ વાંચો : ફિલ્મ '83' : રણવીર સિંહે નવા પાત્રોનું પોસ્ટર કર્યું શેર

બન્નેની જોડી તમામ લોકોને ખૂબ જ પસંદ પડી રહી

દિપીકાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, જોકે, આજે તમારો જન્મદિવસ છે. એટલે શાંતિ જાળવીને કહી રહી છું કે, 'તુહાડા કુત્તા ટોમી હૈ ઔર સાડા કુત્તા કુત્તા હૈ'. રણવીર સિંહ અને દિપીકા પાદુકોણની જોડી તમામ લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details