- વીના ટંડનના ઈન્સ્ટાગ્રામ વીડિયોએ મચાવી ધૂમ
- રક્ષક ગીતના અપડેટેડ વર્ઝન સાથે શેર કર્યોVideo
- વીડિયોમાં રવીનાના અલગ અલગ અંદાજ દેખાઈ રહ્યાં છે
અમદાવાદઃ રવીના ટંડને (Raveena tandon) આ વીડિયો (Viral Videos) પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે, જેમાં તેણે અલગ અલગ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તેણે જૂના ફોટોઝ (Photos) પણ અટેચ કર્યા હતા. જોકે, આ વીડિયોની (Viral Videos) સાથે 'શહેર કી લડકી' ગીત વાગી રહ્યું છે. આ ગીત વર્ષ 1996માં આવેલી રવીનાની ફિલ્મ રક્ષકનું છે. જોકે, તે ફિલ્મમાં ઓરિજિનલ ગીત હતું. જ્યારે રવીનાએ શેર કરેલા વીડિયોમાં જે ગીત વાગી રહ્યું છે તે આ ગીતનું અપડેટેડ વર્ઝન છે.
આ પણ વાંચોઃ રવીના ટંડને જણાવી પરદે કે પીછે કી કહાની, બોલીવુડની લોબી અને ગંદા રાજકારણ અંગે કહી આ વાત
રવીનાએ 'શહેર કી લડકી' ગીત સાથે શેર કર્યો (Video)