મુંબઈ: બોલીવુુડ અભિનેતા વિકી કૌશલ અને પૂર્વ મિસ વર્લ્ડ માંનુષી છિલર યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત એક આગામી કોમેડી ફિલ્મ જોવા મળશે.
પ્રિયંકા ચોપડાના 17 વર્ષ બાદ વર્ષ 2017માં તેમણે મીસ વર્લ્ડ ખિતાબ જીતીને પોતાની ઓળખ બનાવી છે. પ્રિયંકાની મહેનતથી પૃથ્વીરાજ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. એકદમ દાર ઓડિશન આપ્યું હતું.