ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Valentine's Day 2022: પ્રેમી પંખીડાઓની આતુરતાનો આવ્યો અંત - Valentine's Day 2022 theme

ભારતીય પરંપરા (Indian tradition) અનુસાર, વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ વસંત ઋતુ (Spring season in india) દરમિયાન પ્રકૃતિ ચારેય બાજુ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. આ વસંતમાં એવું લાગે કે, પ્રકૃતિએ સૌદર્યને ચારેય બાજુ પાર્થયું હોય. આ સુહાના મોસમ તો પ્રેમી યુગલને પણ મનમોહક કરી દે છે. તેને પણ આ મોસમ પસંદ આવે છે. પશ્વિમી સંસ્કૃતિ આ ઋતુને વેલેલ્ટાઇન ડે વીકના (Valentine's Day 2022) રૂપમાં ઉજવે છે.

Valentine's Day 2022: પ્રેમીઓના ઇંતજારનો આવ્યો અંત
Valentine's Day 2022: પ્રેમીઓના ઇંતજારનો આવ્યો અંત

By

Published : Feb 7, 2022, 12:35 PM IST

Updated : Feb 7, 2022, 1:08 PM IST

ન્યૂઝ ડેસ્ક: આ કવિની પંક્તિઓ જીવનમાં પ્રેમનું શું મહત્વ છે તે સમજાવે છે. ભારતીય પરંપરા (Indian tradition) અનુસાર, વસંતને ઋતુઓનો (Spring season in india) રાજા કહેવામાં આવે છે. આ વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ ચારેય બાજુ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. દરેક જગ્યાએ આંખોને આનંદ આપનારી હરિયાળી હોય છે. આ સિઝન પ્રેમીઓને ખૂબ જ પસંદ આવે છે. પશ્ચિમી સંસ્કૃતિ આ સિઝનને વેલેન્ટાઈન વીક (Valentine's Day Week 2022) તરીકે ઉજવે છે. જેમાં પ્રેમીઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ભારતમાં પણ આ વીક ઉજવવામાં આવે છે.

નહી હૌ પ્યાર તો જીંદગી મેં કુછ ભી નહી,

કિસી સે પ્યાર કરો ઔર બેશુમાર કરો...

જાણો વેલેન્ટાઈન ડે વીકની વિશેષતાઓ

વેલેન્ટાઈન વીકના સાત દિવસોની કેટલીક વિશેષતાઓ હોય છે. પ્રથમ દિવસને 'રોઝ ડે' કહેવામાં આવે છે. આ પછી આવે છે 'પ્રપોઝ ડે'. ત્રીજા દિવસે, પ્રેમીઓ તેમની પ્રેમિકાને ચોકલેટ આપીને 'ચોકલેટ ડે' ઉજવે છે તેમજ અઠવાડિયાના ચોથા દિવસને 'ટેડી ડે' કહેવામાં આવે છે. આ દિવસે યુવકો પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં ટેડી આપે છે. પાંચમા દિવસે પ્રેમીઓ 'પ્રોમિસ ડે' ઉજવે છે અને આ દિવસે એકબીજાનો વિશ્વાસ જીતે છે સાથે જ બન્ને હંમેશા સાથે રહેવાનું વચન આપે છે. છઠ્ઠા દિવસને હગ ડે કહેવામાં આવે છે અને એકબીજાને ગળે લગાવીને સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આ પછી આવે છે 'કિસ ડે'.

આ પણ વાંચો:Lata Mangeshkar passed Away: આશા ભોંસલેએ બહેનને યાદ કરી શેર કરી તસવીર

વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ પોતાના પ્રેમને મુક્કમલ માને છે

વિવિધ પરંપરાઓના સાત દિવસ પસાર કર્યા પછી, તે દિવસ આવે છે એટલે કે 14 મી ફેબ્રુઆરી, જેની પ્રેમીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. આ દિવસને વેલેન્ટાઈન ડે (Valentine's Day 2022 theme) કહેવામાં આવે છે. આ દિવસે પ્રેમી-પ્રેમીઓ પોતાના પ્રેમને મુક્કમલ માને છે.

આ પણ વાંચો:valentine day 2022: જાણો ભારતમાં ક્યારે અને ક્યાથી શરૂ થયો વેલેન્ટાઈન ડે, જાણો...

Last Updated : Feb 7, 2022, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details