ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઉર્વશી રૌતેલાએ તેના બોયફ્રેન્ડ વિશે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ખાસ વાત - Urvashi Rautela next film

ઉર્વશી રૌતેલા તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર ચાહકોને તેની પ્રવૃત્તિઓ વિશે અપડેટ આપતી રહે છે. તેની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ત્યારે હાલમાં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ વિશે એક ખાસ વાત ચાહકોને જણાવી હતી.

મારો બોયફ્રેન્ડ 30 ફેબ્રુઆરી જેવો છે, તેનું અસ્તિત્વ જ નથી: ઉર્વશી રૌતેલા
મારો બોયફ્રેન્ડ 30 ફેબ્રુઆરી જેવો છે, તેનું અસ્તિત્વ જ નથી: ઉર્વશી રૌતેલા

By

Published : Jul 6, 2020, 5:21 PM IST

મુંબઈ: અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના ચાહકોને જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ ફેબ્રુઆરીની 30મી તારીખ જેવો છે. તેનું કોઈ અસ્તિત્વ જ નથી.

ઇન્સ્ટાગ્રામ પર ઉર્વશીએ પિંક સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ માં પોતાની એક તસ્વીર શેર કરી હતી જેના કેપશનમાં તેણે આ વાત જણાવી હતી.

ઉર્વશીની 'વર્જિન ભાનુપ્રિયા' 16 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જેમાં તેની સાથે ગૌતમ ગુલાટી, અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઈરાની જેવા કલાકારો જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details